કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
પ્રધાનમંત્રી સંગ્રહાલય ક્યા બની રહ્યું છે, જેનું ઉદ્ઘાટન ડૉ.બી.આર.આંબેડકર જયંતીના દિવસે કરાશે ?

ચંદીગઢ
લખનૌ
દિલ્હી
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભ 2022નું ઉદ્ઘાટન અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં કર્યું હતું.
આપેલ પૈકી એક પણ નહીં
ખેલ મહાકુંભની શરૂઆત વર્ષ 2010માં થઈ હતી.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
વિશ્વ શ્રવણ દિવસ (3 માર્ચ) 2022ની થીમ : ટુ હીયર ફોર લાઈફ, લિસન વિથ કેર
વિશ્વ વન્યજીવ દિવસ (3 માર્ચ) 2022ની થીમ : રિકવરિંગ કી સ્પીસીઝ ફોર ઈકોસિસ્ટમ રિસ્ટોરેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા દ્વારા ગુજરાતના ક્યા શહેરમાં ભારતનો પ્રથમ સ્ટીલ કચરાથી રસ્તો (માર્ગ) બનાવવામાં આવ્યો ?

ભરૂચ
સુરત
જામનગર
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP