કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારતનું પહેલું કોરોના મુક્ત રાજ્ય કયું બન્યું ? અરુણાચલ પ્રદેશ ગોવા ત્રિપુરા આસામ અરુણાચલ પ્રદેશ ગોવા ત્રિપુરા આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત બજેટ 2022-23માં ક્યા જિલ્લામાં આયુર્વેદ કોલેજ શરૂ કરવાની જોગવાઈ કરવામાં આવી છે ? જૂનાગઢ ભાવનગર સુરેન્દ્રનગર જામનગર જૂનાગઢ ભાવનગર સુરેન્દ્રનગર જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ વિશ્વનો પ્રથમ વન્યજીવ સંરક્ષણ બોન્ડ (Wildlife Conservation Band) જારી કર્યો ? વર્લ્ડ બેંક FATF IMF ADB વર્લ્ડ બેંક FATF IMF ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત બજેટ 2022-23માં ક્યા સ્થળે પ્રેરણા કેન્દ્ર શરૂ કરવાની જોગવાઈ છે ? પાલિતાણા સિદ્ધપુર વડનગર તારંગા પાલિતાણા સિદ્ધપુર વડનગર તારંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યે બાળકો માટે બાળ બજેટ (Child Budget) રજૂ કર્યું ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વિશ્વ વન્યજીવ દિવસ (3 માર્ચ) 2022ની થીમ : રિકવરિંગ કી સ્પીસીઝ ફોર ઈકોસિસ્ટમ રિસ્ટોરેશન આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વિશ્વ શ્રવણ દિવસ (3 માર્ચ) 2022ની થીમ : ટુ હીયર ફોર લાઈફ, લિસન વિથ કેર વિશ્વ વન્યજીવ દિવસ (3 માર્ચ) 2022ની થીમ : રિકવરિંગ કી સ્પીસીઝ ફોર ઈકોસિસ્ટમ રિસ્ટોરેશન આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વિશ્વ શ્રવણ દિવસ (3 માર્ચ) 2022ની થીમ : ટુ હીયર ફોર લાઈફ, લિસન વિથ કેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP