Talati Practice MCQ Part - 2
'મારાથી પત્ર લખાય છે’ – આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો.

મેં પત્ર લખાવ્યો
હું પત્ર લખું છું
મને પત્ર લખ્યો
મારા વડે પત્ર લખાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક વસ્તુ અમુક કિંમતે વેચતા 2.5% નુકસાન થાય છે. જો તે વસ્તુ 150 વધુ કિંમતે વેચવામાં આવે તો 7.5% નફો થાય છે. તો વસ્તુની મૂળ કિંમત શોધો.

1800
1500
1750
2000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભીમાશંકર જ્યોતિર્લિંગ કયા રાજ્યમાં આવેલ છે ?

મધ્યપ્રદેશ
આંધ્રપ્રદેશ
હિમાચલ પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કયો શબ્દ દ્વંદ્વ સમાસ છે ?

વિશેષણ
મોગરો
રાતોવાસો
રાતદિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'સુંદરમ' ક્યા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

ધીરુભાઈ ઠાકર
ઉમાશંકર જોશી
ત્રિભુવનદાસ લુહાર
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
વાક્યનો ભાવે પ્રયોગ કરો : કુંવર રડી પડી

કુંવરથી રડી પડાય છે.
કુંવર રડી પડશે
કુંવર રડશે નહીં
કુંવરથી રડી પડાયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP