Talati Practice MCQ Part - 2 નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.“દૂઝણી ગાયની લાત પણ સારી” જાહેર ચીજ સૌના માટે હોય છે. દૂઝણી ગાય નુકશાન પહોંચાડતી નથી. ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા. દૂઝણી ગાય દૂધ આપતી નથી, જાહેર ચીજ સૌના માટે હોય છે. દૂઝણી ગાય નુકશાન પહોંચાડતી નથી. ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા. દૂઝણી ગાય દૂધ આપતી નથી, ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 સંધિ છોડો:- સંક્રાંત સમ્ + ક્રાંત સંમ : + ક્રાંત સઃ + ક્રાંત સમ્ + કાંત સમ્ + ક્રાંત સંમ : + ક્રાંત સઃ + ક્રાંત સમ્ + કાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 સાચી જોડણી શોધો. વિનીપાત વીનીપાત વીનિપાત વિનિપાત વિનીપાત વીનીપાત વીનિપાત વિનિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 પ્રખ્યાત નવલકથા ‘ઉપરવાસ’ના રચયિતા કોણ છે ? કાકા કાલેલકર રઘુવીર ચૌધરી ચંદ્રવદન મહેતા રાજેન્દ્ર શાહ કાકા કાલેલકર રઘુવીર ચૌધરી ચંદ્રવદન મહેતા રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 'મારાથી પત્ર લખાય છે’ – આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો. મને પત્ર લખ્યો મારા વડે પત્ર લખાય છે હું પત્ર લખું છું મેં પત્ર લખાવ્યો મને પત્ર લખ્યો મારા વડે પત્ર લખાય છે હું પત્ર લખું છું મેં પત્ર લખાવ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 MISA – અધિનિયમ(આંતરક સુરક્ષા વ્યવસ્થા અધિનિયમ) ___ છે. 1993 2001 1971 1978 1993 2001 1971 1978 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP