Talati Practice MCQ Part - 2 સાચી જોડણી જણાવો. જીંદગી વિજળી પ્રતિતિ પુરુષ જીંદગી વિજળી પ્રતિતિ પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચેનામાંથી કયા બે રાજ્યમાં ભારતમાં સર્વપ્રથમ 1956માં પંચાયતી રાજની સ્થાપના થઈ ? રાજસ્થાન-આંધ્રપ્રદેશ રાજસ્થાન–મહારાષ્ટ્ર રાજસ્થાન–ઓડિસા રાજસ્થાન–પંજાબ રાજસ્થાન-આંધ્રપ્રદેશ રાજસ્થાન–મહારાષ્ટ્ર રાજસ્થાન–ઓડિસા રાજસ્થાન–પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ગુજરાતમાં માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવ અને મેળાની શરૂઆત કયારથી થઈ હોવાનું કહેવાય ? અગિયારમી સદી બારમી સદી તેરમી સદી દસમી સદી અગિયારમી સદી બારમી સદી તેરમી સદી દસમી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના ક્યા વર્ષમાં કરી હતી ? 1885 1875 1795 1975 1885 1875 1795 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 અવ્યયીભાવ સમાસનું ઉદાહરણ શોધો. નટવર ખમતીધર ગામેગામ સુકેશી નટવર ખમતીધર ગામેગામ સુકેશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ભારતમાં ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ તરીકે કયા દિવસની ઉજવણી થાય છે ? 13 એપ્રિલ 15 એપ્રિલ 12 એપ્રિલ 14 એપ્રિલ 13 એપ્રિલ 15 એપ્રિલ 12 એપ્રિલ 14 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP