Talati Practice MCQ Part - 2 ‘પ્લેઈંગ ઈટ માય વે’ એ કોની આત્મકથા છે ? સચિન તેંડુલકર સાનિયા મિર્ઝા રાહુલ કલામ સચિન તેંડુલકર સાનિયા મિર્ઝા રાહુલ કલામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ગુજરાતમાં પ્રથમ બુનિયાદી શાળા કોણે શરૂ કરી હતી ? નાનાભાઈ ભટ્ટ મોતીભાઈ અમીન અંબુભાઈ પુરાણી બબલભાઈ નાનાભાઈ ભટ્ટ મોતીભાઈ અમીન અંબુભાઈ પુરાણી બબલભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ મૈકાલે લોર્ડ વિલિંગ્ડન વિલિયમ બૅન્ટીગ લોર્ડ મિન્ટો લોર્ડ મૈકાલે લોર્ડ વિલિંગ્ડન વિલિયમ બૅન્ટીગ લોર્ડ મિન્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 બે સંખ્યાનો સરવાળો 25 અને બાદબાકી 9 છે તો તે સંખ્યાઓ ___, ___ છે. 17, 8 17, 5 5, 8 16, 9 17, 8 17, 5 5, 8 16, 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ભારતમાં નીચેનામાંથી કઈ નદી સૌથી લાંબી નદી છે ? યમુના કૃષ્ણા ગોદાવરી નર્મદા યમુના કૃષ્ણા ગોદાવરી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 મોઢેરાનું સૂર્ય મંદિર ક્યા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ? કર્ણદેવ કુમારપાળ ભીમદેવ-1 સિદ્ધરાજ જયસિંહ કર્ણદેવ કુમારપાળ ભીમદેવ-1 સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP