વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કઈ વિશ્વની સૌથી લાંબી સતત પર્વતમાળા છે ? ગ્રેટ ડીવાઇડીંગ રેન્જ હિમાલય રોકીઝ એન્ડીઝ ગ્રેટ ડીવાઇડીંગ રેન્જ હિમાલય રોકીઝ એન્ડીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) રેડક્લિફ રેખા કોની વચ્ચેની સીમા છે ? ભારત અને મ્યાનમાર ભારત અને ચીન ભારત અને અફઘાનિસ્તાન ભારત અને પાકિસ્તાન ભારત અને મ્યાનમાર ભારત અને ચીન ભારત અને અફઘાનિસ્તાન ભારત અને પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પ્રતિ મિનિટ કેટલા કિ.મી.ની ઝડપે પૃથ્વી સૂર્યની પરિક્રમા કરી રહી છે ? 1607 1670 1760 1706 1607 1670 1760 1706 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ગ્રિનિચ નામનું સ્થળ કયા દેશમાં આવેલું છે ? રશિયા ભારત ઇંગ્લેન્ડ યુએસએ રશિયા ભારત ઇંગ્લેન્ડ યુએસએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) યુરોપિયન યુનિયનમાંથી બ્રિટન બહાર નીકળી ગયું, જેને બ્રેકિઝટ નામ અપાયેલ છે. યુરોપિયન યુનિયનમાં કેટલા દેશો સામેલ હતા ? 30 22 28 26 30 22 28 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) દુનિયાનો મહત્વનો જળમાર્ગ સુએઝ નહેર કયા બે સમુદ્રોને જોડે છે ? જાપાની સમુદ્ર અને દક્ષિણ ચીની સમુદ્ર કાળો સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્ર રાતો સમુદ્ર અને કાળો સમુદ્ર ભૂમધ્ય સમુદ્ર અને રાતો સમુદ્ર જાપાની સમુદ્ર અને દક્ષિણ ચીની સમુદ્ર કાળો સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્ર રાતો સમુદ્ર અને કાળો સમુદ્ર ભૂમધ્ય સમુદ્ર અને રાતો સમુદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP