કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં રિઝર્વ બેંકની પૂર્ણ માલિકીની સહાયક કંપની ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડે ક્યા સ્થળે વર્ણિકા નામક સાહી નિર્માણ કંપની સ્થાપી ? કોચી વિશાખાપટ્ટનમ મૈસુર ચેન્નાઈ કોચી વિશાખાપટ્ટનમ મૈસુર ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ સરિસ્કા ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં સ્થિત છે ? ગુજરાત આસામ રાજસ્થાન હૈદરાબાદ ગુજરાત આસામ રાજસ્થાન હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) કોમનવેલ્થ ગેમ્સ 2022નું આયોજન ક્યા કરાશે ? નવી દિલ્હી (ભારત) વિક્ટોરિયા (ઓસ્ટ્રેલિયા) બર્મિઘમ (ઈંગ્લેન્ડ) ઢાકા (બાંગ્લાદેશ) નવી દિલ્હી (ભારત) વિક્ટોરિયા (ઓસ્ટ્રેલિયા) બર્મિઘમ (ઈંગ્લેન્ડ) ઢાકા (બાંગ્લાદેશ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) સિયાચિન દિવસ ક્યારે મનાવાય છે ? 15 એપ્રિલ 13 એપ્રિલ 20 એપ્રિલ 7 એપ્રિલ 15 એપ્રિલ 13 એપ્રિલ 20 એપ્રિલ 7 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે દેશના લોકોમાં નાના બદલાવો વિષે જાગરૂકતા ફેલાવવાના ઉદ્દેશથી મેસ્કોટ લૉન્ચ કર્યો છે તેનું નામ જણાવો. ભારતી વાયુ વિશ્વ પ્રકૃતિ ભારતી વાયુ વિશ્વ પ્રકૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ભારતનું પ્રથમ ઈન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ વર્ષ 2024 સુધીમાં ક્યા સ્થળે કાર્યરત થઈ જશે ? પંજાબ કર્ણાટક મધ્યપ્રદેશ મુંબઈ પંજાબ કર્ણાટક મધ્યપ્રદેશ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP