ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બનાસકાંઠા જિલ્લામાં મળતું કયું ખનીજ સિરામિક ઉદ્યોગમાં ટાઈલ્સ પર ચમક લાવવા વપરાય છે ? કેલ્સાઈટ બેન્ટોનાઈટ ગ્રેફાઈટ વુલેસ્ટોનાઈટ કેલ્સાઈટ બેન્ટોનાઈટ ગ્રેફાઈટ વુલેસ્ટોનાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શ્રી મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ કઈ ચળવળ સાથે સંકળાયેલા હતા ? અમદાવાદ મિલ કામદાર હડતાલ બારડોલી સત્યાગ્રહ દાંડીકૂચ ખેડા સત્યાગ્રહ અમદાવાદ મિલ કામદાર હડતાલ બારડોલી સત્યાગ્રહ દાંડીકૂચ ખેડા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભક્ત કવિ નરસિંહ મહેતાને ભગવાન શંકરે શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા હતા. આ ઘટના કયાં બની હતી ? સપ્તેશ્વર મહાદેવ ગોપનાથ સોમનાથ ઘેલા સોમનાથ સપ્તેશ્વર મહાદેવ ગોપનાથ સોમનાથ ઘેલા સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર સાત માળનું છે. આપેલ તમામ હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર સાત માળનું છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બૌદ્ધ અને જૈન ધર્મની કોતરણી દર્શાવતી ઢાંકની ગુફાઓ ગુજરાતના ક્યાં જિલ્લામાં આવેલી છે ? રાજકોટ સાબરકાંઠા કચ્છ જુનાગઢ રાજકોટ સાબરકાંઠા કચ્છ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. 1802માં સુરત આપીને બ્રિટિશ સામ્રાજ્યમાં જોડાવાની સંધિ કોણે કરી હતી ? આનંદરાવ ગાયકવાડ આપેલ પૈકી એક પણ નહીં મોરારજી દેસાઈ દામાજી ગાયકવાડ આનંદરાવ ગાયકવાડ આપેલ પૈકી એક પણ નહીં મોરારજી દેસાઈ દામાજી ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP