Talati Practice MCQ Part - 2
અલંકાર ઓળખાવો :– વા વાયાને વાદળ ઉમટયાં.

વર્ણાનુપ્રાસ
અનન્વય
ઉપમા
શ્લેષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
4 માણસોની સરેરાશ વય 42 છે. જો તેમની વયનો ગુણોત્તર 1:3:4:6 હોય તો સૌથી મોટા અને સૌથી નાના વ્યક્તિની વયનો તફાવત જણાવો.

61 વર્ષ
70 વર્ષ
59 વર્ષ
60 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
બાબરના ઈ.સ. 1526ના આક્રમણ વખતે ગુજરાતમાં કોનું શાસન હતું ?

નાસીરુદ્દીન અહમદશાહ
મુઝફ્ફરશાહ પ્રથમ
મુઝફ્ફરશાહ બીજા
મહંમદ બેગડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP