ભારતનું બંધારણ (Constitution Of India)
નાણાં ખરડો રાજ્યસભામાં રજૂ કરી શકાશે નહી ક્યાં અનુચ્છેદમાં આવી જોગવાઈ છે ?

અનુચ્છેદ 109
અનુચ્છેદ 111
અનુચ્છેદ 110
અનુચ્છેદ 108

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આર.ટી.આઇ હેઠળ માંગેલ માહિતી સંતોષ ન થાય તો પ્રથમ અપીલ કોને કરી શકાય છે ?

માહિતી અધિકારી
કલેકટર
માહિતી કમિશ્નર
એપેલેટ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દેહાંતદંડની સજા માફ કરવાની સત્તા ફકત ___ ને હોય છે.

સુપ્રિમ કોર્ટના જજને
પ્રધાનમંત્રી
આપેલ તમામ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP