Talati Practice MCQ Part - 2
ક્રિયાનું સાધન કઈ વિભક્તિ દર્શાવે છે ?

તૃતીયા
પંચમી
દ્વિતીયા
ચતુર્થી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
દેશમાં શ્વેત ક્રાંતિનું મૂખ્યમથક કયુ રાજ્ય છે ?

ગુજરાત
મધ્યપ્રદેશ
રાજસ્થાન
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
મુક્તેશ્વર બહુહેતુક યોજના કયા જિલ્લામાં આવેલ છે ?

પાટણ
સુરત
સાબરકાંઠા
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘સુક્તાન’ રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે ?

વિટામિન-C
વિટામિન-D
વિટામિન-B
વિટામિન-A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP