Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કયું અંગ ભારતીય શાસન વ્યવસ્થામાં ન આવે ?

ન્યાયતંત્ર
કારોબારી
ધારાસભા
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
દરિયા કિનારે આવેલું રમણિય સ્થળ ડુમસ ક્યા જીલ્લામાં આવેલું છે ?

ભરૂચ
સુરત
તાપી
નવસારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક સંખ્યા X, 7 થી વિભાજન છે. જ્યારે આ સંખ્યાને 8, 12, અને 16થી વિભાજીત કરવામાં આવે તો દરેક સ્થિતિમાં શેષફળ 3 રહે છે. તો X નું લઘુતમ મૂલ્ય શોધો.

149
148
150
147

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP