Talati Practice MCQ Part - 2
‘શંકર’ કોનું તખલ્લુસ છે ?

ઈચ્છારામ દેસાઈ
ત્રિભુવન ભટ્ટ
રાજેશ વ્યાસ
ધીરુભાઈ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
___ એ મેઈન મેમરી અને રજિસ્ટર વચ્ચે બફરનું કાર્ય કરે છે.

કેશ
આપેલ પૈકી એક પણ નહીં
ટેગ
ટેમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પંજાબના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો.

અંકિયા
નાધિયા
કીક્કલી
મુઝરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP