Talati Practice MCQ Part - 2 કયા દેશે પાણી અને જમીન પર ચાલનારા વિશ્વના પ્રથમ ડ્રોનનું સફળ પરીક્ષણ કર્યું છે ? જાપાન ચીન અમેરિકા રશિયા જાપાન ચીન અમેરિકા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નોનસ્ટીક વાસણો બનાવવા માટે કયા તત્ત્વનો ઉપયોગ થાય છે ? ઝીંક ફોસ્ફાઈડ ટેફલોન પોલિએમાઈડ રોલ્ડ ગોલ્ડ ઝીંક ફોસ્ફાઈડ ટેફલોન પોલિએમાઈડ રોલ્ડ ગોલ્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 કુચીપુડી કયા રાજ્યનું લોકનૃત્ય છે ? તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક ઓડિશા તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 સંધિ જોડો : અનુ + ઈત અનુત અનેત અન્વિત અન્યત અનુત અનેત અન્વિત અન્યત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 એક કોડમાં MISCHIEFને NKVGMOLN લખ્યું છે તો RELIEVEDને કેવી રીતે લખાય ? SEOIJVLD SGOMJBLL SFMJFWFE SGOMJVED SEOIJVLD SGOMJBLL SFMJFWFE SGOMJVED ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 સાણંદ કયા જિલ્લામાં આવેલ છે ? સુરત અમદાવાદ આણંદ ખેડા સુરત અમદાવાદ આણંદ ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP