કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 33મી ટોક્યો ઓલિમ્પિક વર્ષ 2024માં કયા શહેરમાં યોજવામાં આવશે ? એથેન્સ પેરિસ બેઈજિંગ બર્લિન એથેન્સ પેરિસ બેઈજિંગ બર્લિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) IBSA (India-Brazil- South Africa) નું વડું મથક કયા સ્થળે સ્થિત છે ? તેમનું કોઈ મુખ્ય મથક નથી મુંબઈ રિયો-ડિ-જાનેરો દિલ્હી તેમનું કોઈ મુખ્ય મથક નથી મુંબઈ રિયો-ડિ-જાનેરો દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ AI સક્ષમ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ 'ઊર્જા' લૉન્ચ કર્યું ? NIC NPCL NTPL BPCL NIC NPCL NTPL BPCL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ઓગસ્ટ મહિનાની કઈ તારીખે ધર્મ અથવા વિશ્વાસ પર હિંસાના શિકાર બનેલા લોકોની યાદમાં આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે ? 25 ઓગસ્ટ 23 ઓગસ્ટ 21 ઓગસ્ટ 22 ઓગસ્ટ 25 ઓગસ્ટ 23 ઓગસ્ટ 21 ઓગસ્ટ 22 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કોંકણ યુદ્ધ અભ્યાસ તાજેતરમાં કયા બે દેશ વચ્ચે યોજાયો હતો ? ભારત - સાઉદી અરેબિયા ભારત - યુનાઈટેડ કિંગ્ડમ ભારત - બાંગ્લાદેશ ભારત - ફ્રાન્સ ભારત - સાઉદી અરેબિયા ભારત - યુનાઈટેડ કિંગ્ડમ ભારત - બાંગ્લાદેશ ભારત - ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કંઈ કંપનીએ ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટ એક્સેસ આપવા માટે યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ (USOF) સાથે ભાગીદારી કરી ? એરટેલ VI BSNL જિયો એરટેલ VI BSNL જિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP