ટકાવારી (Percentage)
પરીક્ષાર્થીને પાસ થવા માટે 33% ગુણ જરૂરી છે. આ પરીક્ષામાં રમેશ 280 ગુણ મેળવે છે અને 17 ગુણથી નાપાસ થાય છે, તો આ પરીક્ષા કુલ કેટલા ગુણની હશે ?
ટકાવારી (Percentage)
એક પરીક્ષામાં ‘અ’ ને 'બ' કરતાં 9 માર્ક વધારે મળે છે અને તેને મળેલ માર્ક ‘અ’ અને 'બ’ ના માર્કના સરવાળાનાં 56% થાય છે. આ સંજોગોમાં બંનેને કેટલા માર્ક મળેલ હશે ?