ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તા ખાતે મળેલ 33મા વાર્ષિક અધિવેશનમાં પ્રમુખ તરીકે પ્રથમ મહિલા નીચેના પૈકી કોણ હતા ? શ્રીમતી એની બેસન્ટ શ્રીમતી નલ્લીસેન ગુપ્તા રાજકુમારી અમૃતકૌર સરોજિની નાયડુ શ્રીમતી એની બેસન્ટ શ્રીમતી નલ્લીસેન ગુપ્તા રાજકુમારી અમૃતકૌર સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી ક્યાં રાજાઓએ નામ અને ચિત્ર સાથે સિક્કાઓની શરૂઆત કરી ? મૌર્ય ગુપ્ત કુશાન બેક્ટેરિયન ગ્રીક મૌર્ય ગુપ્ત કુશાન બેક્ટેરિયન ગ્રીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્રસંગ્રામ દરમ્યાનની સંસ્થાઓ અને તેનાં વિસ્તારને યોગ્ય રીતે જોડો.1) સ્વદેશી વસ્તુ સંરક્ષક મંડળી 2) સ્વદેશી મિત્ર મંડળ 3) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 4) ઝંડા સત્યાગ્રહ A) નાગપુર B) મુંબઈ C) બંગાળ D) અમદાવાદ 1-B, 2-A, 3-D, 4-C 1-A, 2-D, 3-C, 4-B 1-C, 2-B, 3-A, 4-D 1-D, 2-C, 3-B, 4-A 1-B, 2-A, 3-D, 4-C 1-A, 2-D, 3-C, 4-B 1-C, 2-B, 3-A, 4-D 1-D, 2-C, 3-B, 4-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલા આદિવાસી વિદ્રોહમાંથી ક્યા વિદ્રોહનું મુખ્ય કારણ માનવ બલિદાન પર પ્રતિબંધ હતું ? ખોંડ વિદ્રોહ રમ્યા વિદ્રોહ સંથાલ વિદ્રોહ મુંડા વિદ્રોહ ખોંડ વિદ્રોહ રમ્યા વિદ્રોહ સંથાલ વિદ્રોહ મુંડા વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) છત્રપતિ શિવાજીએ "ગઢ આયા પર સિંહ ગેલા" આ વિધાન કયા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું ? બાલાજી વિશ્વનાથ ગુરુ રામદાસ તાનાજી રાઘોબા બાલાજી વિશ્વનાથ ગુરુ રામદાસ તાનાજી રાઘોબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજા મહેન્દ્ર પ્રતાપસિંહને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવતા હતા ? ડુંગરના બાદશાહ ડુંગરના રાજા આયર્ન શૌલ આયર્ન પેશવા ડુંગરના બાદશાહ ડુંગરના રાજા આયર્ન શૌલ આયર્ન પેશવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP