કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં દેશમાં કયું રાજ્ય અગ્રેસર રહ્યું છે ? ગુજરાત મહારાષ્ટ્ર તામિલનાડુ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર તામિલનાડુ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 'હોકર સંસ્કૃતિ'એ UNESCOની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સ્થાન મેળવ્યું છે, આ સંસ્કૃતિ કયા દેશની છે ? થાઇલેંડ સિંગાપોર સ્પેન ઝામ્બિયા થાઇલેંડ સિંગાપોર સ્પેન ઝામ્બિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નાસાએ 'સેન્ટિનેલ ઉપગ્રહ' લોન્ચ કર્યો હતો, આ ઉપગ્રહનો હેતુ જણાવો ? પૃથ્વી પરની હાઈડ્રોથર્મલ પ્રક્રિયાને સમજવી. પૃથ્વી પરના સમુદ્રોની સપાટીની વૃદ્ધિને ટ્રેક કરવી. અવકાશી પદાર્થોની પૃથ્વી તરફની આવવાની સંભાવના ચકાસવી. આબોહવા પરિવર્તન સમજી પવનોની ગતિ સમજવી. પૃથ્વી પરની હાઈડ્રોથર્મલ પ્રક્રિયાને સમજવી. પૃથ્વી પરના સમુદ્રોની સપાટીની વૃદ્ધિને ટ્રેક કરવી. અવકાશી પદાર્થોની પૃથ્વી તરફની આવવાની સંભાવના ચકાસવી. આબોહવા પરિવર્તન સમજી પવનોની ગતિ સમજવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) દેશના ટોચના-10 શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનોની યાદીમાં દેશનું કયું પોલીસ સ્ટેશન પ્રથમ નંબરે આવ્યું છે ? નોંગપોક સેકમાઈ કાલિઘાટ ખારસંગ સુરમંગલમ નોંગપોક સેકમાઈ કાલિઘાટ ખારસંગ સુરમંગલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) સાથે મળીને ભારતની કઈ સંસ્થાએ ઇન્ડિયા એનર્જી મોડલિંગ ફોરમ(IEMF)ની શરૂઆત કરી ? રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નાણાં પંચ નીતિ આયોગ ડેટા કાઉન્સિલ ઓફ ઇન્ડિયા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નાણાં પંચ નીતિ આયોગ ડેટા કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ તરફથી જારી કરાયેલા મત્સ્ય ક્ષેત્રના પુરસ્કારમાં પ્રથમ પુરસ્કાર કયા રાજ્યએ જીત્યો ? કેરળ ગુજરાત મહારાષ્ટ્ર આસામ કેરળ ગુજરાત મહારાષ્ટ્ર આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP