Talati Practice MCQ Part - 2 ‘સંબંધ’ વિભક્તિ એટલે કેટલામી વિભક્તિ ? સપ્તમી પંચમી ષષ્ઠી ચતુર્થ સપ્તમી પંચમી ષષ્ઠી ચતુર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 પાટણનાં પટોળાની કલા ક્યા રાજવીના સમયના વિકાસ પામી હતી ? વનરાજ ચાવડા ભીમદેવ સિધ્ધરાજ જયસિંહ મૂળરાજ સોલંકી વનરાજ ચાવડા ભીમદેવ સિધ્ધરાજ જયસિંહ મૂળરાજ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ઈન્ટરનેશનલ માઈગ્રેશન રિપોર્ટ-2017 મુંજબ ભારત દેશના 1.66 કરોડ લોકો વિદેશમાં વસવાટ કરે છે જે વિશ્વના દેશોમાં કેટલામો ક્રમ ધરાવે છે ? ચોથો બીજા ત્રીજો પાંચમો ચોથો બીજા ત્રીજો પાંચમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 X ની કિંમત શોધો જ્યારે શ્રેણી : 7, 20, 18, 10, X નો મધ્યક 14 હોય. 15 14 12 13 15 14 12 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘જરા વારમાં નાશ પામે તેવું’ શબ્દસમૂહ માટે એક શબ્દ જણાવો. અજીત અસહ્ય ક્ષણભંગુર અકથ્ય અજીત અસહ્ય ક્ષણભંગુર અકથ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 'દસ્તાને જિંદગી’ કોનો ગઝલ સંગ્રહ છે ? મરીઝ આદિલ મન્સૂરી બેફામ ‘શૂન્ય’ પાલનપુરી મરીઝ આદિલ મન્સૂરી બેફામ ‘શૂન્ય’ પાલનપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP