Talati Practice MCQ Part - 2
સામાન્ય ચૂંટણી ઉદ્દેશ્ય માટે લોકસભા નિર્વાચન ક્ષેત્ર કોના દ્વારા નક્કી થાય છે ?

રાષ્ટ્રપતિ
ચૂંટણીપંચ
પરિસીમન આયોગ
વસ્તી ગણતરી કમિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
લિરિક કોની કૃતિ છે ?

રાજેન્દ્ર શાહ
રમણભાઈ નીલકંઠ
રસીકલાલ પરીખ
બ.ક.ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સાચી જોડણીવાળો શબ્દ આપો.

આશીર્વાદ
સામાજીક
ઝિંદાદિલી
કવિયિત્રિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP