કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ક્યુકયુરેલ્લી સાયમન્ડ્સના રેન્કિંગ મુજબ એશિયાના કયા દેશની યુનિવર્સિટી પ્રથમ ક્રમે છે ? જાપાન ભારત રશિયા સિંગાપુર જાપાન ભારત રશિયા સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 28 નવેમ્બર, 2020ના રોજ ભારતમાં 'રાષ્ટ્રીય બંધારણ દિવસ' ની કેટલામી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી છે ? 69મી 68મી 70મી 71મી 69મી 68મી 70મી 71મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં શરૂ કરાયેલા 'સાઈકલ અભિયાન' વિશે ખોટું વિધાન જણાવો ? તેની શરૂઆત ભારતીય સેનાએ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વિજયને ચિન્હિત કરવા માટે કરી હતી. આ અભિયાન મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં શરૂ કરાયું છે. આ અભિયાન કચ્છના મુન્દ્રાથી શરૂ કરવામાં આવ્યું છે. વિષય-'સોશિયલ ડિસ્ટેન્સિગ-માસ્ક-સેનિટાઇઝેશન' તેની શરૂઆત ભારતીય સેનાએ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વિજયને ચિન્હિત કરવા માટે કરી હતી. આ અભિયાન મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં શરૂ કરાયું છે. આ અભિયાન કચ્છના મુન્દ્રાથી શરૂ કરવામાં આવ્યું છે. વિષય-'સોશિયલ ડિસ્ટેન્સિગ-માસ્ક-સેનિટાઇઝેશન' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી કયા જિલ્લાઓમાં બનાવેલા શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર ભવનોનું ઈ-લોકાપણૅ કર્યું હતું ? અમદાવાદ, વડોદરા અમદાવાદ, રાજકોટ રાજકોટ, ભાવનગર રાજકોટ, વડોદરા અમદાવાદ, વડોદરા અમદાવાદ, રાજકોટ રાજકોટ, ભાવનગર રાજકોટ, વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જારી વિશ્વની ટોપ 500 સૌથી શક્તિશાળી નોન-ડિસ્ટ્રીબ્યુટેડ કોમ્પ્યુટર સિસ્ટમ્સમાં ભારતના કયા કમ્પ્યુટર 63મુ સ્થાન મેળવ્યું છે ? પરમ શિવમ્ પરમ સિદ્ધિ પરમ બ્રહ્મા પરમ શક્તિ પરમ શિવમ્ પરમ સિદ્ધિ પરમ બ્રહ્મા પરમ શક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) NABARD વિશે ખોટું વિધાન જણાવો ? મુખ્યમથક : નવી દિલ્હી સ્થાપના : 12 જુલાઈ, 1982 શ્રી. બી. સિવરામન સમિતિની ભલામણને આધારે ભારતમાં નાબાર્ડની સ્થાપના થઈ હતી. નાબાર્ડએ Development Financial Institution (DFI) નું Status ધરાવતી ભારતની એકમાત્ર સંસ્થા છે મુખ્યમથક : નવી દિલ્હી સ્થાપના : 12 જુલાઈ, 1982 શ્રી. બી. સિવરામન સમિતિની ભલામણને આધારે ભારતમાં નાબાર્ડની સ્થાપના થઈ હતી. નાબાર્ડએ Development Financial Institution (DFI) નું Status ધરાવતી ભારતની એકમાત્ર સંસ્થા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP