કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ધોલેરા સ્પેશીયલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયનમાં કેટલા મેગાવોટના અલ્ટ્રા મેગા સોલાર પાર્કનું નિર્માણ થઇ રહ્યું છે ? 5000 મેગાવોટ 2000 મેગાવોટ 4000 મેગાવોટ 6000 મેગાવોટ 5000 મેગાવોટ 2000 મેગાવોટ 4000 મેગાવોટ 6000 મેગાવોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બિન-ચેપી રોગોને નિયંત્રણમાં લેવા કરેલા કાર્ય બદલ ભારતના કયા રાજ્યને UN ઇન્ટર એજન્સી ટાસ્ક ફોર્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? ગુજરાત કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ ગુજરાત કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 16 નવેમ્બર 17 નવેમ્બર 14 નવેમ્બર 15 નવેમ્બર 16 નવેમ્બર 17 નવેમ્બર 14 નવેમ્બર 15 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા ગુજરાતના વ્યક્તિની ઇન્સ્ટિટયૂટ ઓફ ટાઉન પ્લાનર્સ ઇન્ડિયાના નેશનલ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી ? શ્રી એચ.કે. મેવાડા શ્રી બી. એમ. પટેલ શ્રી એચ. એલ. શાહ શ્રી એન. કે. પટેલ શ્રી એચ.કે. મેવાડા શ્રી બી. એમ. પટેલ શ્રી એચ. એલ. શાહ શ્રી એન. કે. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વર્ષ 2020નો TiE લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો? નારાયણ મૂર્તિ એફ.સી. કોહલી ડૉ.એસ. પદ્માવતી પ્રીતમસિંઘ નારાયણ મૂર્તિ એફ.સી. કોહલી ડૉ.એસ. પદ્માવતી પ્રીતમસિંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ચર્ચામાં રહેલ '16 સાઈકી' શું છે ? ચીનનું લઘુગ્રહ મિશન મનોવિજ્ઞાનનો નવો સિદ્ધાંત ચીનનો ઉપગ્રહ ધાતુનો બનેલો લઘુગ્રહ ચીનનું લઘુગ્રહ મિશન મનોવિજ્ઞાનનો નવો સિદ્ધાંત ચીનનો ઉપગ્રહ ધાતુનો બનેલો લઘુગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP