Talati Practice MCQ Part - 2 ગુજરાતનો સૌથી મોટો તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ? જૂનાગઢ કચ્છ અમદાવાદ ગીર-સોમનાથ જૂનાગઢ કચ્છ અમદાવાદ ગીર-સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘જરા વારમાં નાશ પામે તેવું’ શબ્દસમૂહ માટે એક શબ્દ જણાવો. અકથ્ય અસહ્ય ક્ષણભંગુર અજીત અકથ્ય અસહ્ય ક્ષણભંગુર અજીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ભારતમાં ગૃહ વપરાશ માટેના AC વોલ્ટેજનું મૂલ્ય અને આવૃત્તિ શું છે ? 220 V, 60 Hz 110 V, 50 Hz 110 V, 60 Hz 220 V, 50 Hz 220 V, 60 Hz 110 V, 50 Hz 110 V, 60 Hz 220 V, 50 Hz ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 છંદ ઓળખાવો : U-U UU- U-UUU-U-- U પૃથ્વી શિખરિણી શાર્દૂલવિક્રીડિત મંદાક્રાંતા પૃથ્વી શિખરિણી શાર્દૂલવિક્રીડિત મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ÷ અને ×, 10 અને 5 પરસ્પર બદલતા નીચેનામાંથી ક્યું સમીકરણ સાચું બને છે ? (10 ÷ 30) × 5 = 70 (30 ÷ 5) × 10 = 24 (30 × 10) × 5 = 60 (30 ÷ 10) × 5 = 18 (10 ÷ 30) × 5 = 70 (30 ÷ 5) × 10 = 24 (30 × 10) × 5 = 60 (30 ÷ 10) × 5 = 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચે આપેલ વિકલ્પમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી. કુરંગ સારંગ નીલકંઠ મૃગ કુરંગ સારંગ નીલકંઠ મૃગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP