Talati Practice MCQ Part - 2
ગુજરાતમાં માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવ અને મેળાની શરૂઆત કયારથી થઈ હોવાનું કહેવાય ?

બારમી સદી
તેરમી સદી
દસમી સદી
અગિયારમી સદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્યસભાએ ‘રણજિતરામ સુવર્ણપદક’ આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વિકાર કર્યો હતો ?

જયંત પાઠક
ગૌરીશંકર જોશી
સુરેશ દલાલ
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP