Talati Practice MCQ Part - 2
કોપી/કટ કરેલી માહિતીને પેસ્ટ કરવા માટે નીચેનામાંથી કઈ શોર્ટ કટ કીનો ઉપયોગ થાય છે ?

Shift + F5
Shift + Insert
આપેલ પૈકી એક પણ નહીં
Shift + Y

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા દેશમાં થયેલા સરકાર વિરોધી દેખાવોમાં આશરે 30 લોકોનાં મોત થયા છે ?

ઈરાક
અફઘાનિસ્તાન
ઈરાન
પાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.
“દૂઝણી ગાયની લાત પણ સારી”

દૂઝણી ગાય દૂધ આપતી નથી,
જાહેર ચીજ સૌના માટે હોય છે.
દૂઝણી ગાય નુકશાન પહોંચાડતી નથી.
ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP