Talati Practice MCQ Part - 3
આમલીમાં કયો એસિડ આવેલો હોય છે ?

ટાર્ટરીક એસિડ
બોરિક એસિડ
સાઈટ્રીક એસિડ
ઓક્ઝેલિક એસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
“વિદ્યુતપ્રવાહનું અસ્તિત્વ અને દિશા” માપવા ક્યા ઉપકરણનો ઉપયોગ થાય છે ?

બેરોમીટર
ગેલ્વેનોમીટર
ડાયનેમોમીટર
એમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘બાલકૃષ્ણ દોશી’ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?

નાટ્યકલા
ચિત્રકલા
સ્થાપત્યકલા
સંગીતકલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP