Talati Practice MCQ Part - 3
‘કલ્લોલિની' કોનો કાવ્યસંગ્રહ છે ?

બોટાદકર
ઝવેરચંદ મેઘાણી
કાકા કાલેલકર
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ત્યાં બોલનાર કેટલા હતાં – કૃદંતનો પ્રકાર જણાવો.

આપેલ પૈકી એક પણ નહીં
ભૂતકૃદંત
ભવિષ્યકૃદંત
વર્તમાન કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP