Talati Practice MCQ Part - 3 પ્રવાહીમાં ઓગાળેલા દ્રાવ્ય ક્ષારોને છૂટા પાડવાની ક્રિયાને શું કહે છે ? ઘનીભવન નિસ્યંદન રિવર્સ ઓસ્મોસીસ બાષ્પીભવન ઘનીભવન નિસ્યંદન રિવર્સ ઓસ્મોસીસ બાષ્પીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 એક બસ 60 km/hr ઝડપે યાત્રા 8 કલાકમાં પૂરી કરે છે. જો બસની ઝડપ કલાકના 20 km વધા૨વામાં આવે તો યાત્રા પૂરી કરવામાં કેટલો સમય લાગે ? 8 કલાક 9 કલાક 6 કલાક 4 કલાક 8 કલાક 9 કલાક 6 કલાક 4 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતી ભાષાના જાગ્રત ચોકીદાર એટલે ___ નરસિંહ મહેતા પ્રેમાનંદ નરસિંહરાવ દિવેટિયા ઉમાશંકર જોશી નરસિંહ મહેતા પ્રેમાનંદ નરસિંહરાવ દિવેટિયા ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘કલ્લોલિની' કોનો કાવ્યસંગ્રહ છે ? ઝવેરચંદ મેઘાણી કાકા કાલેલકર કનૈયાલાલ મુનશી બોટાદકર ઝવેરચંદ મેઘાણી કાકા કાલેલકર કનૈયાલાલ મુનશી બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 સંધિ છોડો :– નીરંગ ની + રંગ નિ + રંગ નિ + રંગ નિઃ + રંગ ની + રંગ નિ + રંગ નિ + રંગ નિઃ + રંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 મુસ્લિમ લીગનું વિધિસરનું પ્રથમ અધિવેશન કયા શહેરમાં ભરાયું હતું ? લંડન અમૃતસર લાહોર દિલ્હી લંડન અમૃતસર લાહોર દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP