કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ એઈડ્સ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 2 ડિસેમ્બર 4 ડિસેમ્બર 3 ડિસેમ્બર 1 ડિસેમ્બર 2 ડિસેમ્બર 4 ડિસેમ્બર 3 ડિસેમ્બર 1 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નાના પ્રાણીઓની અવરજવર માટે અને વાહનોના અકસ્માતથી બચાવવા માટે કયા રાજ્યમાં ઇકો બ્રિજ બનાવવામાં આવ્યો ? અરુણાચલ પ્રદેશ ઉત્તરાખંડ મિઝોરમ આસામ અરુણાચલ પ્રદેશ ઉત્તરાખંડ મિઝોરમ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આઈપીએલમાં 200 મેચ રમનારો પ્રથમ ક્રિકેટર કોણ બન્યું ? એમ. એસ. ધોની રોહિત શર્મા શિખર ધવન વિરાટ કોહલી એમ. એસ. ધોની રોહિત શર્મા શિખર ધવન વિરાટ કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારત સરકારના કયા મંત્રાલયે 'નર્ચરીંગ નેબરહૂડ ચેલેન્જ' ની શરૂઆત કરી ? ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય આવાસ અને શહેર બાબતોનું મંત્રાલય માહિતી અને પ્રસારણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય આવાસ અને શહેર બાબતોનું મંત્રાલય માહિતી અને પ્રસારણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં આવેલો 'ન્યૂ કેલેડોનીયા' ટાપુ કયા દેશના નિયંત્રણમાં રહેલી કોલોની છે ? પોર્ટુગલ બ્રિટન ડચ ફ્રાંસ પોર્ટુગલ બ્રિટન ડચ ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'સેન્ટિનેલ ઉપગ્રહ' સંદર્ભે ખોટું વિધાન જણાવો ? આ ઉપગ્રહનું નામ સમુદ્ર વિજ્ઞાની 'માઇકલ ફ્રીલિચ' ના નામ પર રાખવામાં આવ્યું હતું. એક પણ નહીં તેનું લોન્ચિંગ 'મિશન જેસન કન્ટિન્યુટી ઓફ સર્વિસ' નો એક ભાગ હતું. ભારતના 'ઓશન સેટ' અને 'કાર્ટોસેટ' સેન્ટિનેલ ઉપગ્રહને મળતા આવતાં હેતુઓ સાથે જોડાયેલ છે. આ ઉપગ્રહનું નામ સમુદ્ર વિજ્ઞાની 'માઇકલ ફ્રીલિચ' ના નામ પર રાખવામાં આવ્યું હતું. એક પણ નહીં તેનું લોન્ચિંગ 'મિશન જેસન કન્ટિન્યુટી ઓફ સર્વિસ' નો એક ભાગ હતું. ભારતના 'ઓશન સેટ' અને 'કાર્ટોસેટ' સેન્ટિનેલ ઉપગ્રહને મળતા આવતાં હેતુઓ સાથે જોડાયેલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP