Talati Practice MCQ Part - 3 પિરમબેટ કયા જિલ્લામાં આવેલ છે ? કચ્છ જામનગર ભાવનગર દેવભૂમિ દ્વારકા કચ્છ જામનગર ભાવનગર દેવભૂમિ દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 પરીક્ષામાં એક વિદ્યાર્થીને 20% માર્ક મળ્યા અને તે 30 માર્કથી નાપાસ થયો. પરંતુ જો તેને 32% માર્ક મળ્યા હોય તો તે લઘુતમ માર્કથી 42 માર્ક વધારે મળ્યા પાસ થવા માટે કેટલા ટકા માર્ક જરૂરી છે ? 52% 25% 20% 12% 52% 25% 20% 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘વિદ્યા ભાણિયો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો’ – અલંકાર જણાવો. ઉપમા અત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ આંતરપ્રાસ ઉપમા અત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ આંતરપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ભરતનાટ્યમ કયા રાજ્યનું લોક નૃત્ય છે ? તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરલ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગીરનારનો શિલાલેખ ___ સમયનો છે ? મૌર્ય ગુપ્ત સોલંકી સલ્તનત મૌર્ય ગુપ્ત સોલંકી સલ્તનત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલી છે ? બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ દાંડીકૂચ મિલ મજુર આંદોલન બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ દાંડીકૂચ મિલ મજુર આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP