Talati Practice MCQ Part - 3 ભૂંગાઓની સમૂહને જે કચ્છના લોકોનું રહેઠાણ હોય છે તેને કયા નામે ઓળખાય છે ? ગઢ આલય વાંઢ નેહ ગઢ આલય વાંઢ નેહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 મુસ્લિમ બિરાદરો માટેનું પવિત્ર સ્થાન 'મીરાંદાતાર’ ક્યાં આવેલું છે ? સિદ્ધપુર એહમદનગર ઉનાવા ઉદવાડા સિદ્ધપુર એહમદનગર ઉનાવા ઉદવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘લોહીની સગાઈ’ વાર્તા ક્યા લેખકની છે ? કલાપી સુંદરમ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ કલાપી સુંદરમ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 રૂ. 2500 નું 8% લેખે 1 વર્ષનું વ્યાજ શોધો. 230 200 250 225 230 200 250 225 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 હેપેટાઈટિસ મુખ્યત્વે શરીરના કયા અંગને સૌથી વધુ નુકસાન કરે છે ? ઘૂંટણ આંખ યકૃત ગળુ ઘૂંટણ આંખ યકૃત ગળુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કથક કયા રાજ્યનું પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્ય છે ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP