Talati Practice MCQ Part - 3
હેપેટાઈટિસ મુખ્યત્વે શરીરના કયા અંગને સૌથી વધુ નુકસાન કરે છે ?

યકૃત
ઘૂંટણ
ગળુ
આંખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘વિશ્વશાંતિ’ કાવ્યના કવિ કોણ છે ?

સ્નેહરશ્મિ
સુન્દરમ
ઉમાશંકર જોશી
ઉશનસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રોહલા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે ?

આસામ
કર્ણાટક
રાજસ્થાન
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'ડોસો જાણે નરસિંહ અવતાર હતો’ – આ વાક્યમાં કયો અલંકાર છે ?

અનન્વય
સજીવારોપણ
ઉપમા
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP