Talati Practice MCQ Part - 3 શરીરના કયા અંગની બીમારી માટે એન્જીયોગ્રાફી કરવામાં આવે છે ? લીવર મગજ હદય ફેફસા લીવર મગજ હદય ફેફસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 સંધિ છોડો :– વાગ્દાન વાક્ + દાન વાગ + દાન વા + આગ્દાન વાગ + આદાન વાક્ + દાન વાગ + દાન વા + આગ્દાન વાગ + આદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નવરાત્રી અને લગ્ન પ્રસંગોમાં ગુજરાતમાં ગવાતો અને પ્રચલિત સનેડાનું ઉદ્ભવ સ્થાન કયું છે ? દાહોદ પાટણ રાજકોટ ડાંગ દાહોદ પાટણ રાજકોટ ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી કયા રાજ્યની સીમા રાજસ્થાન સાથે અડકતી નથી ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ હરિયાણા ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ હરિયાણા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 10% ના દરે ૩ વર્ષ માટે સાદા વ્યાજે નાણા રોકવાથી રોકાણના ___ ભાગનું વ્યાજ મળે. 130 3/10 30/10 30 130 3/10 30/10 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'સરસ્વતીચંદ્ર' નવલકથાના કેટલા ભાગ છે ? 1 2 4 3 1 2 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP