ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય પુર્નગઠન આયોગની રચના ક્યારે કરવામાં આવી ? ઈ.સ.1953 ઈ.સ.1954 ઈ.સ.1955 ઈ.સ.1950 ઈ.સ.1953 ઈ.સ.1954 ઈ.સ.1955 ઈ.સ.1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ જોગવાઈમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે રાષ્ટ્રિય આયોગની સુવિધા છે ? 384 338 381 382 384 338 381 382 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સતર્કતા આયોગના કમિશનરની નિમણૂંક, સમિતિની ભલામણથી રાષ્ટ્રપતિ કરે છે. આ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ? લોકસભાના વિરોધ પક્ષના નેતા ગૃહમંત્રી રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી લોકસભાના વિરોધ પક્ષના નેતા ગૃહમંત્રી રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં નાગરિકની કેટલી ફરજો દર્શાવેલ છે ? 12 10 9 11 12 10 9 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય લઘુમતી પંચ અધિનિયમ કયા વર્ષમાં બન્યો ? 1995 1992 1990 1998 1995 1992 1990 1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ કોઈ પણ કાયદાના અમલમાંથી મોટા બંદરો અને વિમાનમથકોને જાહેરનામાથી બાકાત રાખી શકે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવેલ છે ? અનુચ્છેદ-363 અનુચ્છેદ-363-ક અનુચ્છેદ-364 અનુચ્છેદ-365 અનુચ્છેદ-363 અનુચ્છેદ-363-ક અનુચ્છેદ-364 અનુચ્છેદ-365 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP