Talati Practice MCQ Part - 3 નીચેના જિલ્લાઓને જંગલવિસ્તારના વિતરણ સંદર્ભમાં ઘટતા જતા ક્રમમાં દર્શાવતો વિકલ્પ પસંદ કરો. કચ્છ, જૂનાગઢ, નર્મદા, ડાંગ ડાંગ, નર્મદા, જૂનાગઢ, કચ્છ જૂનાગઢ, ડાંગ, નર્મદા, કચ્છ નર્મદા, ડાંગ, કચ્છ, જૂનાગઢ કચ્છ, જૂનાગઢ, નર્મદા, ડાંગ ડાંગ, નર્મદા, જૂનાગઢ, કચ્છ જૂનાગઢ, ડાંગ, નર્મદા, કચ્છ નર્મદા, ડાંગ, કચ્છ, જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી ક્યા મંદિરો સોલંકીકાળના નથી ? રુદ્રમહાલ તારંગાના મંદિરો ગોપનું મંદિર મોઢેરાનું સૂર્યમંદિર રુદ્રમહાલ તારંગાના મંદિરો ગોપનું મંદિર મોઢેરાનું સૂર્યમંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી કયો શબ્દ અર્થભેદની દૃષ્ટિએ જૂદો પડે છે ? સવિતા ભામિની વામા વનિતા સવિતા ભામિની વામા વનિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘ચિન્મય’ :– સંધિ છોડો. ચિત્ + મય ચિ + નમય ચિદ્ + મય ચિત + મય ચિત્ + મય ચિ + નમય ચિદ્ + મય ચિત + મય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 400 રૂ.ના બુટ પર 4% ડિસ્કાઉન્ટ આપીને 10% વેરો લગાવીને ગ્રાહકને વહેંચવામાં આવે તો ગ્રાહકને કેટલા રૂપિયા ચુકવવા પડે છે ? 430.4 રૂા. 422. 4 રૂા. 424.6 રૂા. 434.4 રૂા. 430.4 રૂા. 422. 4 રૂા. 424.6 રૂા. 434.4 રૂા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 CAE, HFJ, MKO, RPT, UTY WUY WUT VUZ UTY WUY WUT VUZ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP