ભારતનું બંધારણ (Constitution Of India) પુડુચેરી કયા વર્ષે ભારતીય સંઘમાં સામેલ કરવામાં આવ્યું ? ઈ.સ.1961 ઈ.સ.1960 ઈ.સ.1962 ઈ.સ.1967 ઈ.સ.1961 ઈ.સ.1960 ઈ.સ.1962 ઈ.સ.1967 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આઈ.સી.ગોલકનાથ કેસમાં કયો કાયદો ગેરબંધારણીય હોવાની તકરાર ધ્યાનમાં લેવામાં આવી હતી ? ધી ઉત્તર પ્રદેશ સુગરકેન (પરચેઝ ટેક્સ) એક્ટ, 1965 પંજાબ લેન્ડ ટેન્યોર્સ એક્ટ, 1965 બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ, 1879 ધી ઉત્તર પ્રદેશ જમીનદારી એબોલીશન અને લેન્ડ રીફોર્મસ એક્ટ, 1963 ધી ઉત્તર પ્રદેશ સુગરકેન (પરચેઝ ટેક્સ) એક્ટ, 1965 પંજાબ લેન્ડ ટેન્યોર્સ એક્ટ, 1965 બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ, 1879 ધી ઉત્તર પ્રદેશ જમીનદારી એબોલીશન અને લેન્ડ રીફોર્મસ એક્ટ, 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા બંધારણીય સુધારા બાદ સિક્કિમને ભારતનું રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું હતું ? 46 36 26 56 46 36 26 56 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘ માટે એક સંસદ રહેશે તેમાં કોનો સમાવેશ થાય છે ? રાજ્ય સભા લોકસભા આપેલ બધા જ માન. રાષ્ટ્રપતિ રાજ્ય સભા લોકસભા આપેલ બધા જ માન. રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના કોઈ પણ ગૃહમાં કોણ પ્રથમ મત આપી ન શકે ? આપેલ બંને સ્પીકર ચેરમેન આપેલ માંથી એક પણ નહીં આપેલ બંને સ્પીકર ચેરમેન આપેલ માંથી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો કઈ સાલમાં બનાવવામાં આવ્યો હતો ? 2005 2009 2006 2010 2005 2009 2006 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP