Talati Practice MCQ Part - 3
તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કોણ કરે છે ?

જીલ્લા વિકાસ અધિકારી
વિકાસ કમિશનર
જીલ્લા પંચાયતના પ્રમુખ
તાલુકા પંચાયતના પ્રમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
મુસ્લિમ લીગનું વિધિસરનું પ્રથમ અધિવેશન કયા શહેરમાં ભરાયું હતું ?

લંડન
અમૃતસર
દિલ્હી
લાહોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP