કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યે પુનઃપ્રાપ્ય ઊર્જા નીતિને મંજૂરી આપી ? આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ આસામ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ઈલેક્ટ્રિક વેહિકલ (EV) પોલિસીમાં ઈ-સાયકલને સામેલ કરનારું પ્રથમ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ ક્યો બન્યો ? રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર નવી દિલ્હી રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને રાયસીના ડાયલોગની શરૂઆત વર્ષ 2016માં થઈ હતી. રાયસીના ડાયલોગ 2022ની થીમ Terranova Impassioned Impatient, Imperilled છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને રાયસીના ડાયલોગની શરૂઆત વર્ષ 2016માં થઈ હતી. રાયસીના ડાયલોગ 2022ની થીમ Terranova Impassioned Impatient, Imperilled છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતનું પ્રથમ ‘અમૃત સરોવર’ ક્યા બન્યું ? તેલંગાણા મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તર પ્રદેશ તેલંગાણા મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ઈમેન્યુઅલ મેક્રોન ક્યા દેશના પ્રમુખ તરીકે ચૂંટાયા ? યુક્રેન ઈંગ્લેન્ડ ફ્રાન્સ ઈઝરાયેલ યુક્રેન ઈંગ્લેન્ડ ફ્રાન્સ ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે પુનઃપ્રાપ્ય ઊર્જાના હસ્તાંતરણ માટે ટ્રાન્સમિશન ઈન્ટરકનેકશન સ્થાપિત કરવાની ઘોષણા કરી છે ? માલદીવ નેપાળ ભૂટાન બાંગ્લાદેશ માલદીવ નેપાળ ભૂટાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP