Talati Practice MCQ Part - 3
એક ટ્રેનની પ્લેટફોર્મની લંબાઈ સમાન છે. જો 90 કિમી/કલાકની ઝડપે ટ્રેઈન પ્લેટફોર્મ 1 મિનિટમાં પસાર કરે તો ટ્રેનની લંબાઈ કેટલાં મીટર હોય?

500
750
900
600

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રૂઢીપ્રયોગનો અર્થ આપો : “મોમાં મગ ભરવા”

મોઢામાં મગ રાખવા
મૂંગા રહેવું
બરણીમાં મગ ભરવા
મગ વાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ક્યા સાધનથી ભેજના પ્રમાણની આપો આપ નોંધ લેવાય છે ?

બેરોમીટર
એનિમોમીટર
વર્ષામાપક
હાઈગ્રોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP