કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા શહેરે ગ્લોબલ કોલાબોરેશન એડવાન્સડ વેક્સિનોલોજી ટ્રેઇનિંગ બેઠકની મેજબાની કરી ? ન્યૂયોર્ક લંડન જીનીવા નવી દિલ્હી ન્યૂયોર્ક લંડન જીનીવા નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) એશિયાનો સૌથી મોટો સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ક્યા કાર્યરત કરાયો ? દિલ્હી ચેન્નાઈ વિશાખાપટ્ટનમ મહારાષ્ટ્ર દિલ્હી ચેન્નાઈ વિશાખાપટ્ટનમ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યનો જમાતાડા જિલ્લો દરેક ગામમાં પુસ્તકાલય ધરાવતો પ્રથમ જિલ્લો બન્યો ? છત્તીસગઢ મેઘાલય ઝારખંડ પશ્ચિમ બંગાળ છત્તીસગઢ મેઘાલય ઝારખંડ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) નીચેના પૈકી ક્યું રાજ્ય ડેરી ઉદ્યોગ માટે વિશેષ સહકારી બેંકની સ્થાપના કરશે ? મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક હરિયાણા મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશની નૌસેના સાથે અરબસાગરમાં વરુણ યુદ્ધાભ્યાસનું આયોજન કર્યું ? ઓસ્ટ્રેલિયા ચીન ફ્રાન્સ અમેરિકા ઓસ્ટ્રેલિયા ચીન ફ્રાન્સ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) 25 એપ્રિલના રોજ ક્યા દેશ/દેશોમાં એન્ઝેક દિવસ (Anzac Day) મનાવવામાં આવે છે ? ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ આપેલ તમામ જાપાન અમેરિકા અને ન્યૂઝિલેન્ડ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ આપેલ તમામ જાપાન અમેરિકા અને ન્યૂઝિલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP