કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
દેશમાં સૌથી ઓછા બેરોજગારી દરવાળા રાજ્યોમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ?

મહારાષ્ટ્ર
હરિયાણા
છત્તીસગઢ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
એશિયાનો સૌથી મોટો સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ક્યા કાર્યરત કરાયો ?

ચેન્નાઈ
વિશાખાપટ્ટનમ
દિલ્હી
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ક્યા જિલ્લામાં નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

સાબરકાંઠા
કચ્છ
જામનગર
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP