ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો વિશેષણનો પ્રકાર નથી ? પરિણામવાચક અનુવાઘ રીતિવાચક ગુણવાચક પરિણામવાચક અનુવાઘ રીતિવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધ અર્થ ધરાવતો વિકલ્પ શોધો. અજ્ઞ X સુજ્ઞ જ્ઞાત X અજ્ઞાન ક્ષિતિ X અક્ષિતિ હસ્ત X પાણિ અજ્ઞ X સુજ્ઞ જ્ઞાત X અજ્ઞાન ક્ષિતિ X અક્ષિતિ હસ્ત X પાણિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ક્રિયાપદનો અર્થ દર્શાવતો નથી ? સંકેતાર્થ ક્રિયાતિપત્યર્થ નિર્દેશાર્થ અકર્મક સંકેતાર્થ ક્રિયાતિપત્યર્થ નિર્દેશાર્થ અકર્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘માયા’ સંજ્ઞામાંથી ‘માયાળું’ શબ્દ બન્યો છે. - રેખાંકિત પદની વ્યાકરણગત ઓળખ શું છે ? કૃદંત સર્વનામ વિશેષણ ક્રિયાવિશેષણ કૃદંત સર્વનામ વિશેષણ ક્રિયાવિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) યોગ્ય જોડણી જણાવો : "વિલીનીકરણ" વિલિનિકરણ વીલીનીકરણ વિલીનિકરણ વિલીનીકરણ વિલિનિકરણ વીલીનીકરણ વિલીનિકરણ વિલીનીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વાક્યમાના દર્શાવેલા શબ્દો પૈકી કયો શબ્દ 'જાતિવાચક સંજ્ઞા' દર્શાવે છે ? ઉપર ઊંચા હવા પર્વત ઉપર ઊંચા હવા પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP