Talati Practice MCQ Part - 4
‘કાથરોટમાં ગંગા’ કયા સાહિત્યકારની પ્રસિદ્ધ કૃતિ છે ?

ગિજુભાઈ બધેકા
ઉમાશંકર જોષી
જ્યોતીન્દ્ર દવે
જયંતિ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
IMFનું વડું મથક કયા આવેલું છે ?

વોશિંગ્ટન ડિસી
ન્યૂયોર્ક
લંડન
સીડની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
શબ્દની મુખ્ય ત્રણ શક્તિઓ કઈ છે ?

લિપી, વાણી અને જ્ઞાન
સત્ત્વ, રજસ અને તમસ
ઉત્તમ, મધ્યમ અને સામાન્ય બાળા
અભિધા, લક્ષણા અને તમસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP