Talati Practice MCQ Part - 3 'જેનો કોઈ છેડો કે અંત નથી તેવું' માટેનો સામાયિક શબ્દ કયો છે ? અપાર અનંત અનાદિ અસીમ અપાર અનંત અનાદિ અસીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 એક વ્યક્તિએ 4 કિલો કેરી રૂ. 32માં ખરીદી અને રૂ. 60ની 5 કિલો વેચે છે. તેણે 148 રૂ. નફો કમાવવા માટે કેટલા કિલો કેરી વેચવી પડે ? 28 કિલો 37 કિલો 25 કિલો 35 કિલો 28 કિલો 37 કિલો 25 કિલો 35 કિલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી ખોટી જોડી જણાવો. પુંજી – પુલ્લિંગ ઓવારો – પુલ્લિંગ કસ્તૂરી - સ્ત્રીલિંગ વસાણું - નપુંસકલિંગ પુંજી – પુલ્લિંગ ઓવારો – પુલ્લિંગ કસ્તૂરી - સ્ત્રીલિંગ વસાણું - નપુંસકલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘પાર્થને કહો ચડાવે બાણ' પ્રસિદ્ધ નવલકથા કયા ગુજરાતી સાહિત્યકારની છે ? ચિનુ મોદી પન્નાલાલ પટેલ લાભશંકર ઠાકર રમેશ પારેખ ચિનુ મોદી પન્નાલાલ પટેલ લાભશંકર ઠાકર રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કાસ્ટિંગ વોટ એટલે શું ? રદ થયેલ મત મુખ્યમંત્રી દ્વારા અપાતો મત બંને પક્ષે સરખું મતદાન થતા અધ્યક્ષે આપવાનો મત જે એક મતથી સત્તાનું પલ્લું નમે તે રદ થયેલ મત મુખ્યમંત્રી દ્વારા અપાતો મત બંને પક્ષે સરખું મતદાન થતા અધ્યક્ષે આપવાનો મત જે એક મતથી સત્તાનું પલ્લું નમે તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કયા પ્લોટરમાં ચોક્કસ માપનું જ પેપર વાપરવામાં આવે છે ? આપેલ પૈકી એક પણ નહીં ફેલેટબેટ આપેલ બંને ડ્રમ આપેલ પૈકી એક પણ નહીં ફેલેટબેટ આપેલ બંને ડ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP