Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી ખોટી જોડી જણાવો. પુંજી – પુલ્લિંગ વસાણું - નપુંસકલિંગ કસ્તૂરી - સ્ત્રીલિંગ ઓવારો – પુલ્લિંગ પુંજી – પુલ્લિંગ વસાણું - નપુંસકલિંગ કસ્તૂરી - સ્ત્રીલિંગ ઓવારો – પુલ્લિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘ઉપજાતિ’ કાવ્યસંગ્રહની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી હતી ? ગૌરીશંકર જોષી સ્વામી આનંદ લાભશંકર ઠાકર સુરેશ જોષી ગૌરીશંકર જોષી સ્વામી આનંદ લાભશંકર ઠાકર સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કયું ઉદાહરણ ઉપપદ સમાસનું નથી તે જણાવો. ત્રણેય સાચા ધુરંધર હળધર યોજક ત્રણેય સાચા ધુરંધર હળધર યોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'જય સોમનાથ, જય દ્વારકેશ.......' પ્રસિદ્ધ કાવ્યપંક્તિની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી છે ? સુરેશ દલાલ ઝવેરચંદ મેઘાણી કવિ નર્મદ રમેશ ગુપ્તા સુરેશ દલાલ ઝવેરચંદ મેઘાણી કવિ નર્મદ રમેશ ગુપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 Right now, instantly means ___. never to much late immediately ever never to much late immediately ever ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 જો દૂધ અને પાણીના 20 લિટરના મિશ્રણમાં 2% પાણી હોય તો, એ મિશ્રણમાં કેટલું દૂધ ઉમેરવાથી બનતા નવા મિશ્રણમાં 1% પાણી હોય ? 10 લી. 20 લી. 40 લી. 19.8 લી. 10 લી. 20 લી. 40 લી. 19.8 લી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP