Talati Practice MCQ Part - 3
શ્વેતાંબર, મહાત્મા, ઘનશ્યામ – કયો સમાસ છે ?

ઉપપદ
કર્મધારય
તત્પુરુષ
મધ્યમપદલોપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘ધીંગા મસ્તી’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

હરિન્દ્ર દવે
જયંત પાઠક
મકરંદ દવે
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રાજ્ય અને પાટનગરની દષ્ટીએ કયું જોડકું અયોગ્ય છે ?

મેઘાલય - ઐઝવાલ
રાજસ્થાન – જયપુર
મણિપુર – ઈમ્ફાલ
અસમ - દિસપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP