Talati Practice MCQ Part - 3 ‘મારાથી પત્ર લખાય છે’ કર્તરી વાક્ય બનાવો. મારા વડે પત્ર લખાય છે મેં પત્ર લખાવ્યો મને પત્ર લખ્યો હું પત્ર લખું છું મારા વડે પત્ર લખાય છે મેં પત્ર લખાવ્યો મને પત્ર લખ્યો હું પત્ર લખું છું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 2 વર્ષ પહેલા પિતા-પુત્ર અને બે ભાઈઓની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો. 3 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ? 40 45 50 60 40 45 50 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘પુસ્તક’ કઈ સંજ્ઞા દર્શાવે છે ? જાતિવાચક સમૂહવાચક વ્યક્તિવાચાક ભાવવાચક જાતિવાચક સમૂહવાચક વ્યક્તિવાચાક ભાવવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 સૌથી મોટો યુરિયા પ્લાન્ટ ગુજરાતમાં કઈ જગ્યાએ છે ? લુણેજ અંકલેશ્વર ચાવજ ડભોઈ લુણેજ અંકલેશ્વર ચાવજ ડભોઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગાંધીજીના પરમમિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું ? ગાંધી આશ્રમ કીર્તિ આશ્રમ વેડછી આશ્રમ કોચરબ આશ્રમ ગાંધી આશ્રમ કીર્તિ આશ્રમ વેડછી આશ્રમ કોચરબ આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘ઝફરખાન’ કોના સૂબો હતા ? અલાઉદ્દીન ખિલજી તાતારખાન ગ્યાસુદી તઘલક નાસુદ્દીન મહંમદ તઘલક અલાઉદ્દીન ખિલજી તાતારખાન ગ્યાસુદી તઘલક નાસુદ્દીન મહંમદ તઘલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP