Talati Practice MCQ Part - 4
સંધિ છોડો :– મદોમંત

મદ્ + ઉત્ત્ + મત
મદો + ઉન્નમત
મદ્ + ઉન્મત
મદ્: + ઉદ્મત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કઝાખસ્તાનની રાજધાની અસ્તાનનું નામ બદલીને નવું નામ શું રાખવામાં આવ્યું ?

અકમેલા
નૂરસુખ્તાન
જોર્માત
ઓમાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
“ઉત્તમ વાર્તાકાર“ તરીકે કોણ ઓળખાય છે.

શામળ ભટ્ટ
નંદશંકર મહેતા
પ્રેમાનંદ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતના કયા મહાન રાજવીને દતક લેવામાં આવ્યા હતા ?

એક પણ નહીં
સયાજીરાવ ગાયકવાડ 3જા
ખંડેરાવ ગાયકવાડ
પિલાજીરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP