ભારતનું બંધારણ (Constitution Of India) સમાનતાના અધિકારની અંદર શું આવે છે ? શાસન દ્વારા ધર્મ અથવા જાતિના આધાર પર ભેદભાવ કરાશે નહીં. કાયદાના દ્વારા સમાન સંરક્ષણ શાસનની અંદર રોજગારના અવસરની સંબંધમાં સમાન અવસર આપેલ તમામ શાસન દ્વારા ધર્મ અથવા જાતિના આધાર પર ભેદભાવ કરાશે નહીં. કાયદાના દ્વારા સમાન સંરક્ષણ શાસનની અંદર રોજગારના અવસરની સંબંધમાં સમાન અવસર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના અનુચ્છેદ 29(1) અંતર્ગત ભારતના કોઈપણ નાગરીકને કઈ વિશિષ્ટતા જાળવી રાખવાનો અધિકાર આપવામાં આવેલ છે ? "ભાષા, વિધિ અથવા રિવાજ" "લિપિ, સંસ્કૃતિ અથવા ધર્મ" "ભાષા, લિપિ અથવા સંસ્કૃતિ" "રૂઢિ, વિધિ અથવા સંસ્કૃતિ" "ભાષા, વિધિ અથવા રિવાજ" "લિપિ, સંસ્કૃતિ અથવા ધર્મ" "ભાષા, લિપિ અથવા સંસ્કૃતિ" "રૂઢિ, વિધિ અથવા સંસ્કૃતિ" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના ઉદ્દેશોનું વર્ણન કયાં મળે છે ? રાજ્યનિતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં મૂળભૂત અધિકારોમાં આમુખમાં આપાત્તકાલીન જોગવાઈઓમાં રાજ્યનિતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં મૂળભૂત અધિકારોમાં આમુખમાં આપાત્તકાલીન જોગવાઈઓમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગ્રામ ન્યાયાલય અધિનિયમ કયા વર્ષમાં પસાર થયો ? 2006 2011 2001 2008 2006 2011 2001 2008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ? રાહત નિયામક CEO-GSDMA રાહત કમિશનર મુખ્ય સચિવ રાહત નિયામક CEO-GSDMA રાહત કમિશનર મુખ્ય સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) CBI નીચેના પૈકી કયા મંત્રાલય કાર્ય કરે છે ? કેબિનેટ મંત્રાલય પરસોનેલ, પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવયન્સ પી એમ ઓ ગૃહ મંત્રી કેબિનેટ મંત્રાલય પરસોનેલ, પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવયન્સ પી એમ ઓ ગૃહ મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP